શિયાળો
Appearance
શિયાળો ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ત્રણ મુખ્ય ઋતુઓમાંની એક ઋતુ છે. શિયાળાને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે કારતક, માગશર, પોષ અને મહા એમ વર્ષના ચાર મહિના શિયાળાની ઋતુ હોય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે.
શિયાળાની બે પેટા ઋતુઓ છે, પાનખર અને વસંત. આ સમય દરમિયાન કેટલાક તહેવારો આવે છે જેવા કે, બેસતુ વર્ષ, દેવ દિવાળી, મકર સંક્રાંતિ, વસંતપંચમી, વગેરે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર શિયાળો સંબંધિત માધ્યમો છે.
વિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે: શિયાળો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |