એપ્રિલ ૧૭
Appearance
૧૭ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]- ૧૭૫૬ – ધીરન ચિન્નામલઈ, કોંગુ તામિલ સરદાર અને કોંગુ નાડુ (પશ્ચિમી તમિલનાડુ) ના પલય્યકાર. (અ. ૧૮૦૫)
- ૧૯૧૨ – થાકાઝી શિવશંકર પિલ્લઈ, મલયાલમ સાહિત્યકાર. (અ. ૧૯૯૯)
- ૧૯૬૬ – વિક્રમ, ભારતીય અભિનેતા (તમિલ અને મલયાલમ ચલચિત્ર)
- ૧૯૭૨ – મુથૈયા મુરલીધરન, ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૭૪ - વિજયરાય વૈદ્ય (‘વિનોદકાન્ત'), ગુજરાતી સાહિત્યકાર. (જ.૧૮૯૭)
- ૧૯૭૫ - ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તત્વચિંતક. (જ. ૧૮૮૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ હિમોફિલિયા દિવસ -વિશ્વભરમાં દર વર્ષની સત્તરમી એપ્રિલ ના દિવસે હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ જગાડવાના હેતુથી મનાવવામાં આવે છે.