એપ્રિલ ૯
Appearance
૯ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૯મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો.
- ૧૮૫૮ - ગંગા નદીની નહેરનું ઉદઘાટન
- ૧૯૧૫ - ગાંધીજીએ ભોજનમાં માત્ર પાંચ વસ્તુઓ જ ખાવાનું વ્રત લીધું.
- ૧૯૨૦ - ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકારની લડતની શરૂઆત કરી.
- ૧૯૫૩ – "વોર્નર બ્રધર્સ" દ્વારા પ્રથમ 'ત્રિપારિમાણીક ચલચિત્ર'(3-D film),"હાઉસ ઓફ્ વેક્સ" રજુ થયું.
- ૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું.
- ૨૦૦૫ – બ્રિટનનાં 'પ્રિન્સ ચાર્લસ' નાં 'કેમિલા પાર્કર' સાથે લગ્ન થયા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૩૩૬ – તૈમુર લંગ (Tamerlane), મધ્ય એશિયાનો તુર્ક આક્રમણકાર.(અ. ૧૪૦૫)
- ૧૯૪૮ – જયા બચ્ચન,(જયા ભાદુરી), ચલચિત્ર અભિનેત્રી તેમ જ ચલચિત્ર અભિનેતા અમિતાભ બચ્ચનનાં ધર્મપત્ની.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૦૧- શ્રીમદ્ રાજચંદ્ર,ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરુ.