કોકા કોલા
Appearance
Type | ઠંડુ પીણું |
---|---|
Manufacturer | ધ કોકા-કોલા કંપની |
Country of origin | યુનાઇટેડ સ્ટેટ્સ |
Introduced | May 8, 1886 |
Color | કેરેમલ રંગ |
Flavor | કોલા |
Variants |
|
Related products | પેપ્સી આરસી કોલા અફ્રી-કોલા પોસ્ટોબોન ઇન્કા કોલા કોલા રીઅલ કેવાન કોલા |
Website | www |
કોકા-કોલા, અથવા કોક એ કાર્બનોટેડ ઠંડુ પીણું[૧] છે, જે ધ કોકા-કોલા કંપની દ્વારા બનાવાય છે. તેનો ઉદ્ભવ પેટન્ટ કરેલી દવા તરીકે ૧૯મી સદીના અંતમાં જ્હોન પેમબર્ટન દ્વારા થયો હતો અને પછીથી તે ઉદ્યોગપતિ એસા ગ્રિગ્સ કેન્ડલર દ્વારા ખરીદી લેવઇ હતી, જેની વ્યાપારી અને માર્કેટિંગ પદ્ધતિઓ દ્વારા ૨૦મી સદી સુધી ઠંડા પીણાંના બજારમાં અગ્રેસર રહી હતી. કોકા-કોલાનું નામ તેના મૂળ તત્વો કોલા નટ્સ (કેફિનનો સ્ત્રોત) અને કોકા પાંદડાઓનું સૂચન કરે છે. કોકા-કોલાના હાલના તત્વો ખાનગી રહ્યા છે, જોકે અનેક લોકો તેને પ્રયોગાત્મક રીતે બનાવવામાં સફળ રહ્યા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Stafford, Leon (૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "Coca-Cola to spend $30 billion to grow globally". The Atlanta Journal-Constitution. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૧૩.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર કોકા-કોલા સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |