હંગેરીનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | ઓક્ટોબર ૧, ૧૯૫૭ |
રચના | લાલ, સફેદ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા |
હંગેરીના રાષ્ટ્રધ્વજના રંગો મધ્યકાલીન યુગથી વપરાતા આવ્યા છે જ્યારે હાલની ડિઝાઈન અઢારમી અને ઓગણીસમી સદીમાં લોકતંત્ર માટેની લડાઈ દરમિયાન પ્રચલિત બન્યાં.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]સત્તાવાર રીતે ઈસ ૨૦૧૨માં નક્કી થયા મુજબ લાલ રંગ શક્તિનું, સફેદ રંગ વફાદારીનું અને લીલો રંગ આશાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય અનેક બિનસત્તાવાર માન્યતાઓ પ્રચલિત છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |