સ્ટ્રાસબોર્ગ
Appearance
સ્ટ્રાસબોર્ગ Ville de Strasbourg |
|||
| |||
ગુણક: 48°35′4″N 7°44′55″E / 48.58444°N 7.74861°ECoordinates: 48°35′4″N 7°44′55″E / 48.58444°N 7.74861°E |
|||
દેશ | ઢાંચો:દેશધ્વજ | ||
રાજ્ય | અલ્સાસ | ||
ક્ષેત્રફળ | ૭૮.૨૬ વર્ગ કિમી | ||
સમુદ્રસપાટીથી ઊંચાઇ | ૭૦૦ ફૂટ | ||
વસ્તી | {{{લોકસંખ્યા}}} | ||
વસ્તી ગીચતા | ૩,૪૮૮ પ્રતિ વર્ગ કિમી | ||
{{{વેબ}}} |
સ્ટ્રાસબોર્ગ એ યુરોપ ખંડમાં આવેલા ફ્રાન્સ દેશના ઈશાન ભાગમાં આવેલા અલ્સાસ રાજ્યમાં આવેલું એક પ્રમુખ શહેર છે. સ્ટ્રાસબોર્ગ શહેર જર્મની અને ફ્રાન્સની આંતરરાષ્ટ્રીય સીમા નજીક ર્હાઇન નદીના કાંઠા પર વસેલું પ્રાચીન સમયનું છે, આથી આ શહેરના અસલ જુના ભાગને વિશ્વ ધરોહર સ્થળ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. યુરોપ ખંડમાંની અનેક સંસ્થાંઓનાં મુખ્ય કાર્યાલય આ શહેર ખાતે આવેલાં છે. અહીં સ્ટ્રાસબોર્ગ વિદ્યાપીઠ આવેલી છે, જે ફ્રાન્સ દેશની સૌથી મોટી વિદ્યાપીઠ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |