લખાણ પર જાઓ

ભિવંડી

વિકિપીડિયામાંથી

ભિવંડી (મરાઠી/હિંદી: भिवंडी, ઉર્દૂ : بھونڈی) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા થાણા જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૩ પર મુંબઈની સીમાથી ૨૦ કિલોમીટર દૂર ઈશાન તરફ આવેલું છે. તેના અક્ષાંશ-રેખાંશ ૧૯.૨૯૬૬૬૪° N ૭૩.૦૬૩૧૨૧° E છે.

આ શહેર ખાતે ભિવંડી તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]