ડેઝા વુ
Appearance
ડેઝા વુ અથવા ડેજા વુ. Déjà vu મુળ ફ્રેન્ચ શબ્દ છે. ડેઝા વુ એટલે અગાઉથી જોયેલું,આ એક માનસીક પ્રક્રિયા છે જેમા હાલમાં અનુભવાતી પરિસ્થિતિ કે અનુભવ પહેલા પણ ભુતકાળ થઈ ગયેલ અથવા અનુભવેલ હોવાની પ્રબળ સંવેદના થાય છે. જો કે આ વાસ્તવિક રીતે પહેલીજ વાર આપણી સમક્ષ આ દ્ર્શ્ય સર્જાતું હોય છે.
વૈજ્ઞાનિક સ્પષ્ટતા
[ફેરફાર કરો]આપણા જીવનમાં જે ઘટના થતી હોય તે આપણા મગજનાં એક સુક્ષ્મ ભાગમાં સંગ્રહ થાય છે.જ્યારે પણ કોઇ નવીન પરિસ્થિતિ થાય છે ત્યારે નિકટવર્તી જગત ના અમુક ભાગો પ્રમાણે આપણા મગજમાં પહેલેથી જે સંગ્રહ થયેલ છવીઓ માંથી હાલની પરિસ્થિતિ મુજબ માનસીક દ્ર્શ્ય ઊભું કરે છે.આથી એવો ભાસ થાય છે કે પહેલા પણ આ બધું થઈ ગયેલું છે જ્યારે હકીક્તમાં એ પહેલીજ વાર થતું હોય છે. આ વિષય પર હાલમાં પણ સંશોધન ચાલી રહ્યું છે. ઘણાં સંશોધકો આ પૂર્વજન્મની અનુભૂતિ સાથે પણ સાંક્ળે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Anne Cleary discussing a virtual reality investigation of deja vu
- [૧] Familiarity from the Configuration of Objects in 3-dimensional Space and Its Relation to Deja vu: A Virtual Reality Investigation]
- Deja Vu : Scientifically Explained | Medchrome
- Chronic déjà vu - quirks and quarks episode (mp3)
- A new theory that links déjà vu to Near-Death Experience — by Anthony Peake, 2006.
- The Skeptic's Dictionary
- How Déjà Vu Works — a Howstuffworks article
- Déjà Experience Research — a website dedicated to providing déjà experience information and research