લખાણ પર જાઓ

ગોળો

વિકિપીડિયામાંથી
ગોળો

ગોળો એ અવકાશમાં દડા જેવી સપાટી ધરાવતો આકાર છે. મોટાભાગે દડો અને ગોળો શબ્દ એકબીજાં માટે વપરાય છે. પરંતુ, ગણિતમાં અવકાશમાં ત્રિ-પરિમાણી અને સમાન ત્રિજ્યા રહેલ આકૃતિને જ ગોળો કહે છે.

બાસ્કેટબોલ, સુપરબોલ અને રમતનાં દડાઓ આનાં ઉદાહરણો છે.

પૃથ્વીને પણ અમુક જગ્યાએ ગોળો કહે છે.[સંદર્ભ આપો]

ગોળો એ વર્તુળનું ત્રિ-પરિમાણી સ્વરૂપ છે.

ગોળાનું કદ નીચેનાં સૂત્ર દ્વારા માપી શકાય છે:

 એ ૩.૧૪૧૬ કિંમત ધરાવતી અચલ સંખ્યા છે.

સપાટીનું ક્ષેત્રફળ

[ફેરફાર કરો]

ગોળાની સપાટીનું ક્ષેત્રફળ નીચેનાં સૂત્ર દ્વારા માપી શકાય છે. જ્યાં r એ ત્રિજ્યા છે.