ગે
ગે એ એવો શબ્દ છે જે મુખ્યત્વે સમલૈંગિક વ્યક્તિ (અથવા હોમોસેક્સ્યુઅલ), ખાસ કરીને પુરુષ માટે વપરાય છે. મૂળ રીતે આ શબ્દનો ઉપયોગ "નચિંત", "ખુશખુશાલ" અથવા "તેજસ્વી અને શોખીન" અર્થ માટે થાય છે. [૧]
આ શબ્દ નો ઉપયોગ 19 મી સદી થી થાય છે, પણ તેનો ઉપયોગ ધીરે ધીરે 20 મી સદી ના મધ્ય માં વધવા લાગ્યો હતો.[૨]20 મી સદી ના અંત સુધી માં મોટા ભાગ ના LGBT સમુદાયો દ્વારા આ શબ્દ ને સમલૈગીકતા દર્શાવવા માટે સ્વીકારવા માં આવ્યો હતો.[૩][૪]
ઇતિહાસ
[ફેરફાર કરો]ઝાંખી
[ફેરફાર કરો]ગે શબ્દ બારમી સદી ની જૂની ફ્રેન્ચ ભાષા ના ક્રિયાપદ gai માં થી ઉતરી આવ્યો છે, જે જર્મની ની ભાષા માં પણ ઉતરી આવ્યો હતો. [૨] અંગ્રેજી ભાષા માં આ શબ્દનો મૂળ ઉપયોગ "ખુશખુશાલ" એમ દર્શાવવા માટે થાય છે.
જાતીયતા
[ફેરફાર કરો]સમલૈંગિકતા
[ફેરફાર કરો]જાતીય અભિગમ, ઓળખ, વર્તન
[ફેરફાર કરો]ધ અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન જાતીય અભિગમને "એક પુરુષ, સ્ત્રી અથવા બંને જાતિઓ પ્રત્યે ભાવનાત્મક, રોમેન્ટિક, અને / અથવા જાતીય આકર્ષણની એક સતત પેટર્ન" તરીકે વ્યાખ્યાયિત કરે છે, જેમાં "સમાન જાતિ માટે સતત આકર્ષણથી લઈને અન્ય સેક્સથી લઈને વિશિષ્ટ આકર્ષણ સુધી" સમાવેશ થાય છે. [૬]
જાતીય લૈંગિકતાને "ત્રણ કેટેગરીના સંદર્ભમાં પણ ચર્ચા કરી શકાય છે: વિષમલિંગી (અન્ય લિંગના સભ્યો પ્રત્યે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું), સમલિંગી / ગે/ લેસ્બિયન (કોઈના પોતાના લિંગ ના સભ્યો પ્રત્યે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું), અને ઉભયલિંગી (પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું). " [૬]
સંદર્ભ
[ફેરફાર કરો]
- ↑ Hobson, Archie (2001). The Oxford Dictionary of Difficult Words (1st આવૃત્તિ). Oxford University Press. ISBN 978-0195146738.
- ↑ ૨.૦ ૨.૧ Harper, Douglas (2001–2013). "Gay". Online Etymology dictionary. મૂળ માંથી 19 February 2006 પર સંગ્રહિત. મેળવેલ 13 February 2006. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link) - ↑ "GLAAD Media Reference Guide - Terms To Avoid". GLAAD. 25 October 2016. મૂળ માંથી 20 April 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 April 2012. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Avoiding Heterosexual Bias in Language". American Psychological Association. મૂળ માંથી 21 March 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 March 2015. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) (Reprinted from American Psychologist, Vol 46(9), Sep 1991, 973-974 સંગ્રહિત ૩ જૂન ૨૦૧૮ ના રોજ વેબેક મશિન) - ↑ "The Great Social Evil". મૂળ માંથી 2 April 2016 પર સંગ્રહિત. મેળવેલ 5 September 2012. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) Punch magazine, Volume 33, 1857, page 390. A stand-alone editorial cartoon, no accompanying article. - ↑ ૬.૦ ૬.૧ "What causes a person to have a particular sexual orientation?". APA. મૂળ માંથી 5 May 2012 પર સંગ્રહિત. મેળવેલ 24 May 2012. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ)