લખાણ પર જાઓ

કટક

વિકિપીડિયામાંથી
કટક - କଟକ
ચાંદેરી શહેર / ૧૦૦૦ વર્ષનું શહેર
—  શહેર  —
ઉપર ડાબેથી સમઘડી દિશામાં: કટક ચાંદી મંદિરના દેવી, બારબાતી કિલ્લાનો દરવાજો, બાલીયાત્રાની કમાન, બારાબાતી સ્ટેડિયમ, મહાનંદી નદીની જોબરા બેરેજથી દેખાવ, ઓડિયા હાઇકોર્ટ
ઉપર ડાબેથી સમઘડી દિશામાં: કટક ચાંદી મંદિરના દેવી, બારબાતી કિલ્લાનો દરવાજો, બાલીયાત્રાની કમાન, બારાબાતી સ્ટેડિયમ, મહાનંદી નદીની જોબરા બેરેજથી દેખાવ, ઓડિયા હાઇકોર્ટ
કટક - କଟକનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°16′N 85°31′E / 20.27°N 85.52°E / 20.27; 85.52
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો કટક
વસ્તી

• ગીચતા

૬,૦૬,૦૦૭[] (70) (૨૦૧૧)

• 4,382.23/km2 (11,350/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ઉડિયા
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

192.5 square kilometres (74.3 sq mi)

• 36 metres (118 ft)

કોડ
વેબસાઇટ cmccuttack.gov.in

કટક ભારત દેશના ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કટક કટક જિલ્લાનું મુખ્ય મથક છે.

આ નગર પહેલાં ઓરિસ્સાનું પાટનગર હતું. આ શહેર અત્યારના ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરથી ૨૮ કિમી દૂર આવેલું છે અને પ્રાચીન બારાબાટી કિલ્લાની આસપાસ વિકસેલું છે. આ શહેર મહા નદીના ત્રિભુજ પ્રદેશની શરૂઆતમાં આવેલું છે. આ નગરમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Cities having population 1 lakh and above" (PDF). Census of India, Government of India. મેળવેલ 2 November 2011.