લખાણ પર જાઓ

ઓ.સી.એલ.સી

વિકિપીડિયામાંથી
ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર (OCLC)
સહકારી
ઉદ્યોગમાહિતી
સેવા અપવામાં અવતા વિસ્તારોસમગ્ર વિશ્વ
મુખ્ય લોકોસ્કિપ પ્રિચાર્ડ, પ્રમુખ અને CEO
ઉત્પાદનો
  • વર્લ્ડકેટ
  • ફર્સ્ટસર્ચ
  • ડેવે ડેસિમલ ક્લાસિફિકેશન
  • VDX (લાઇબ્રેરી સોફ્ટવેર)
  • વેબજંકશન
  • ક્વેશનપોઇન્ટ
  • વર્લ્ડશેર
આવક$203 મિલિયન[]
કુલ સંપતિ$૪૨૫ મિલિયન[]
કુલ ઇક્વિટી$૨૩૯ મિલિયન[]
વેબસાઇટwww.oclc.org

ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર (OCLC)[] યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની બિનનફાકારક સહકારી સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ વિશ્વના લોકોને માહિતીનો મેળવવાનો ખર્ચો ઘટાડીને માહિતી પ્રાપ્ત કરાવવાનો છે.[] તેની સ્થાપના ૧૯૬૭માં થઇ હતી. OCLC અને તેના સભ્ય પુસ્તકાલયો વર્લ્ડકેટની જાળવણી કરે છે, જે વિશ્વનું સૌથી મોટું ઓનલાઇન પુસ્તક કેટેલોગ છે. OCLCની મુખ્ય આવક સભ્ય પુસ્તકાલયોનું વાર્ષિક લવાજમ છે, જે $૨૦૦ મિલિયન જેટલું થાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ 2015/2016 OCLC annual report (અંગ્રેજીમાં). Dublin, Ohio: OCLC. 2014. OCLC 15601580.
  2. ૨.૦ ૨.૧ "OCLC Consolidated Financial Statements 2015–16" (PDF). OCLC. September 12, 2016. મેળવેલ May 28, 2017.
  3. "Certificate of Amendment of Articles of Incorporation of OCLC, Inc. and Amended Articles of Incorporation of OCLC Online Computer Library Center, Incorporated". Ohio Secretary of State. February 6, 1981. મૂળ માંથી સપ્ટેમ્બર 9, 2017 પર સંગ્રહિત. મેળવેલ May 28, 2017.
  4. "About OCLC" (અંગ્રેજીમાં). OCLC. મેળવેલ 2017-05-28.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]