ઇમ્ફાલ
દેખાવ
ઇમ્ફાલ
ইম্ফল | |
---|---|
રાજધાની | |
અક્ષાંશ-રેખાંશ: 24°48′27″N 93°56′18″E / 24.8074°N 93.9384°E | |
દેશ | ભારત |
રાજ્ય | મણિપુર |
જિલ્લો | પૂર્વ ઇમ્ફાલ જિલ્લો, પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લો |
ઊંચાઇ | ૭૮૬ m (૨૫૭૯ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૬૪,૯૮૬ (City) ૪,૧૪,૨૮૮ (Metropolitan area)[૧] |
ભાષાઓ | |
• અધિકૃત | મણિપુરી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પોસ્ટલ સંજ્ઞા | 795xxx |
દૂરભાષ સંજ્ઞા | 3852 |
વાહન નોંધણી | MN01 |
વેબસાઇટ | www |
ઇમ્ફાલ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીના એક એવા મણિપુર રાજ્યમાં આવેલું એક મહત્વનું નગર છે. પર્વતોમાં વસેલા આ શહેરમાં મણિપુર રાજ્યનું પાટનગર આવેલું છે.
પર્યટન સ્થળો
[ફેરફાર કરો]ગોવિંદદેવ મંદિર
[ફેરફાર કરો]આ મંદિર મણિપુરના મહેલ નજીક છે અને વૈષ્ણવોનું પવિત્ર તીર્થસ્થળ છે. આ મંદિરમાં બે સુવર્ણ ગુંબજો, પ્રાંગણ અને સભાગૃહ આવેલા છે. અહીં મુખ્ય રાધા-કૃષ્ણની મૂર્તિઓ તેમજ બલરામ અને કૃષ્ણના મંદિરો તેમજ જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના મંદિર પણ આવેલા છે.
શહિદ સ્મારક
[ફેરફાર કરો]ઇમ્ફાલ પોલો મેદાનની પૂર્વ દિશામાં આ મિનારો આવેલો છે. આ સ્મારક બ્રિટિશ સેનાના વિરુદ્ધ મણિપુરી શહીદોનું સ્મારક છે.
આ પણ જૂઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં ઇમ્ફાલ.
- Imphal પ્રવાસન માહિતી વિકિવોયજ પર
વિકિમીડિયા કોમન્સ પર ઇમ્ફાલ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |