લખાણ પર જાઓ

શિરડી

વિકિપીડિયામાંથી

શિરડી (મરાઠી: शिर्डी) મહારાષ્ટ્રનો અહમદનગર જિલ્લોના રહતા તાલુકાનું એક નગર છે. તે 19.77°N 74.48°E પર અહમદનગર-મનમાડ રાજમાર્ગ NH-૧૦ પર અહમદનગરથી લગભગ ૮૩ કિલોમીટર દૂર અને કોપરગાંવથી લગભગ ૧૬ કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થળ શિરડીના સાંઇબાબામાટે પ્રસિદ્ધ છે. અહીં તેમનું વિશાળ મંદિર આવેલું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]