લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

ગાર્ગી

વિકિપીડિયામાંથી

ગાર્ગી એ વૈદિક કાળની એક તત્વજ્ઞાની સ્ત્રી હતાં. વૈદિક સાહિત્યમાં તેમને પ્રાકૃતિક તત્વજ્ઞાની, વેદાંતી બ્રહ્મવાદિની સ્ત્રી, બ્રહ્મવિદ્યા સાથેની વ્યક્તિ ગણવામાં આવે છે.[] બૃહદારણ્યક ઉપનિષદના છઠ્ઠા અને આઠમાં ખંડમાં દર્શાવ્યા અનુસાર તેમણે રાજા જનક દ્વારા યોજાયેલ પરિષદમાં ભાગ લીધો હતો અને યાજ્ઞવાલક્ય ઋષિને આત્મા વિશેના અઘરાં પ્રશ્નો પૂછ્યાં હતાં.[] તેમણે ઋગ્વેદની ઋચાઓ પણ લખી હોય તેવું માનવામાં આવે છે.[] તે પોતાના જીવનકાળ દરમિયાન સંપૂર્ણ રીતે કુંવારા રહ્યાં હતાં અને તેથી જ તેને હિંદુઓ સમ્માનજનક રીતે જુએ છે.[]



સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Veṭṭaṃmāṇi, 1921- (1975). Purāṇic encyclopaedia : a comprehensive dictionary with special reference to the epic and Purāṇic literature (1st ed. in English આવૃત્તિ). Delhi: Motilal Banarsidass. ISBN 0-8426-0822-2. OCLC 2198347.
  2. Ahuja, M.L. (2011). Women in Indian Mythology. Rupa Publications. ISBN 978-81-291-2171-4. પૃષ્ઠ ૩૪
  3. Mody, Rekha (1999). A Quest for Roots: Stree Shakti. Stree Shakti. પૃષ્ઠ ૧૨૫
  4. Kapur-Fic, Alexandra R. (1 January 1998). Thailand: Buddhism, Society, and Women. Abhinav Publications. ISBN 978-81-7017-360-1 પૃષ્ઠ ૩૨૩