અરુબા
અરુબા | |
---|---|
સૂત્ર: "One Happy Island" એક ખુશ દ્વિપ | |
રાષ્ટ્રગીત: "Aruba Dushi Tera" અરુબા, મધુર ભુમી | |
અરુબા નું સ્થાન (લાલ વર્તુળ કરેલું) in કેરિબિયન (પીળો) | |
રાજધાની | ઓરેન્જેસ્ટેડ 12°31′07″N 70°02′09″W / 12.51861°N 70.03583°W |
અધિકૃત ભાષાઓ |
|
વંશીય જૂથો |
|
ધર્મ | ખ્રિસ્તી |
લોકોની ઓળખ | અરુબિયન |
સાર્વભૌમ રાષ્ટ્ર | ડચ સામ્રાજ્ય |
સરકાર | બંધારણીય રાજાશાહી અંતર્ગત એકાત્મક સંસદીય પ્રજાતંત્ર |
• રાજા | વિલીયમ-એલેક્ઝેન્ડર |
• ગવર્નર | અલ્ફોન્સો બોઅૅખૌડ્ટ |
• પ્રધાનમંત્રી | ઈવેલ્યન વેવર-ક્રોઅૅસ |
સંસદ | અરુબા ભુસંપતિ |
સ્વાયત શાસન ડચ સામ્રાજ્ય હેઠળ | |
• તારિખ | જાન્યુઆરી ૧, ૧૯૮૬ |
વિસ્તાર | |
• કુલ | 178.91 km2 (69.08 sq mi) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• ૨૦૧૬ અંદાજીત | ૧૦૪,૮૨૨[૨] (૧૯૭મું) |
• ગીચતા | 612/km2 (1,585.1/sq mi) (૨૨મું) |
GDP (PPP) | ૨૦૧૧ અંદાજીત |
• કુલ | $૨૬.૧૬ અબજ[૩] (૧૯૦મું) |
• Per capita | $૨૫,૩૦૦ (૪૭મું) |
GDP (nominal) | ૨૦૧૩[૪] અંદાજીત |
• કુલ | $૨.૯૯૧ અબજ (૧૬૨મું) |
• Per capita | $૨૮,૯૨૩ (૩૨મું) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૩) | 0.908 very high |
ચલણ | અરુબન ફ્લોરિન (AWG) |
સમય વિસ્તાર | UTC-૪ (એટલાન્ટિક પ્રમાણ સમય) |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +૨૯૭ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .aw |
અરુબા એ દક્ષિણ કેરિબિયન સમુદ્રમાં એક ટાપુ અને નેધરલેન્ડ્સના રાજ્યનો એક ઘટક દેશ છે, અરુબા એક ટાપુ રાષ્ટ્ર છે. અરુબાની રાજધાની ઓરેન્જેસ્ટેડ છે, લગભગ ૧૭૮ વર્ગ કિમીમાં ફેલાયેલું અરુબા ૧ લાખથી વધુની વસ્તી ધરાવે છે.[૫]
મોટાભાગના કેરેબિયન ટાપુઓથી વિપરીત, અરુબામાં શુષ્ક આબોહવા અને કેક્ટસ-સ્ટ્રેન્ડેડ લેન્ડસ્કેપ છે. આ આબોહવાએ અરુબાના પ્રવાસનને મદદ કરી છે કારણ કે પ્રવાસીઓ અરુબામાં ગરમ, ઉજાસી હવામાનની વિશ્વસનીય અપેક્ષા રાખી શકે છે. અા દેશ હરિકેન એલીની બહાર આવેલો છે.
વ્યુત્પતિશાસ્ત્ર
[ફેરફાર કરો]અરુબા નામની ઉત્પતિ સ્થાનિક ભાષાના શબ્દો ઓરા અને ઔબૌ માંથી થયેલી છે. જેનો અર્થ છીપ ટાપુ થાય છે. જો કે, કેટલાકના મતે અરુબા નામ સ્પેનિશ ભાષાના શબ્દો ઓરો હુબાનો બનેલો છે જેનો ભાષાકીય અર્થ ત્યાં સોનું છે એવો થાય છે.[૬]
શિક્ષણ
[ફેરફાર કરો]અરુબાની શિક્ષણપદ્ધ, ડચ શિક્ષણપદ્ધતિ આધારીત છે. અરુબા સરકાર જાહેર રાષ્ટ્રીય શિક્ષણનું નિયમન કરે છે.[૭] અરુબામાં મોટાભાગની જાહેર શાળાઓ છે, ત્યાં ખાનગી શાળાઓ પણ છે, જેમાં ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ અરુબા અને શેક્કેલ કૉલેજ સૌથી મહત્વની છે.[૮][૯] ત્યાં બે તબીબી શાળાઓ છે, ઔરિયસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન અને ઝેવિયર યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન, તેમજ અરુબાને પોતાનું રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય, અરુબા યુનિવર્સિટી પણ છે.[૧૦][૧૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Migge, Bettina; Léglise, Isabelle; Bartens, Angela (2010). Creoles in Education: An Appraisal of Current Programs and Projects. Amsterdam: John Benjamins Publishing Company. પૃષ્ઠ 268. ISBN 978-90-272-5258-6.
- ↑ "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
- ↑ Aruba સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૪ ના રોજ વેબેક મશિન, The World Factbook.
- ↑ An update of the estimation of Aruba’s Gross Domestic Product (GDP) for 2011, 2012 and 2013. Central Bank of Aruba
- ↑ "Aruba". મેળવેલ 10 August 2014. Unknown parameter
|encyclopedia=
ignored (મદદ) - ↑ "History". Visitaruba.com. મેળવેલ 23 March 2018. Cite has empty unknown parameter:
|dead-url=
(મદદ) - ↑ "Bogaerts: USA TODAY Sports' Minor League Player of Year". Usatoday.com. 3 September 2013. મેળવેલ 15 July 2014.
- ↑ "Hands for Ziti: Teacher & Students from International School of Aruba Team Up to 3D Print e-NABLE Prosthetics | 3DPrint.com | The Voice of 3D Printing / Additive Manufacturing". 3dprint.com (અંગ્રેજીમાં). મેળવેલ 2018-09-15.
- ↑ "Schakel College in Tilburg • Tilburgers.nl - Nieuws uit Tilburg". Tilburgers.nl - Nieuws uit Tilburg (ડચમાં). મેળવેલ 2018-09-15.
- ↑ "Aureus University School of Medicine". Aureusuniversity.com. મેળવેલ 25 August 2017.
- ↑ "Caribbean Medical School - Xavier University". Caribbean Medical School - Xavier University. મેળવેલ 25 August 2017.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |